બદલતા સંબંધો અને ભારતનું આધ્યાત્મિક અસ્તિત્વ પર પ્રતિબિંબ
- Mokshsundar Maharajsaheb
- May 12, 2024
- 5 min read
Updated: May 26, 2024

સંબંધની વાતો કરીએ એટલે એક રોમાંચક અનુભવ અને દિલને હલાવી દેનાર હોય તો તે છે "સંબંધ" તે સમયે સંબંધ પણ ગજબનો હતો નીકળેલું વેણ ક્યારે પાછું લેવામાં ન નહોતું આવતું પછી ભલે ને મોત સામે ઝઝુમળું પડે તો મંજુર હતું. આવો હતો તે સંબંધ ભારતભૂમિ તે હતી કે જ્યાં ઓટલો રોટલો અને પાણી માટે ક્યારેય નાણું નહોતો લેતા પણ તેવા માટે મળતો હતો એટલે જ ભારતભૂમિ કહેવાતી હતી. આજે ઓટલો રોટલો અને પાણી ના ત્યારથી પૈસા આપવાના ચાલુ થયા ભારત ભૂમિ બદલાઈને ઇન્ડિયા બની ગઈ છે કદાચ ભારત માતાને પણ આ નામ ગમ્યું હશે કે કેમ તે પણ વિચારણીય છે જ્યારથી ઓટલો રોટલો અને પાણીના પૈસા લેવાનું ચાલુ થયું એટલે ત્યાંથી જ વ્યક્તિઓને પોતાના સંબંધ પણ ઓછા લાવવા માંડ્યા વિચારો ક્યાં જશે આપણા ઋષિઓથી પવિત્ર થયેલી ભૂમિ અને સંસ્કારોથી સિંચાઈની ધરતી અને ધર્મ ભરપૂર શ્રદ્ધા સાથે રહેલા જીવન ની દિન ચર્ચા આદિ આવે ક્યાં જોવા મળશે? જ્યાં ઋષિઓ અને ધર્મની જરૂરિયાત નથી રહેતી ત્યાં સંબંધ તે શું? તેને સંબંધોમાં ઋષિ મહાત્મા અને ધર્મથી જોડાયેલી દરેક પ્રકારની પ્રવૃત્તિ અને સંબંધોમાં ક્યાંથી ખબર પડવાની હતી? ભારત દેશ જો ફરી પાછો ઋષિ મહાત્માઓ મુજબનો ધર્મ ચાલુ કરશો અને તેના પ્રમાણે ના કોઈપણ પ્રકારનાં સંબંધોમાં રહેશે તો જ આર્યદેશ માટે તે સંપૂર્ણ લાયક છે આ વાત કરતા એક થોડા વર્ષો પહેલા ની ઘટના યાદ આવે છે જુનાગઢ એટલે આસ્થા થી ભરપૂર નગરી તેના પાદરમાં એક ગામ હતું ત્યાં સમર સિંહ નામે ક્ષત્રિય રાજપૂત રહેતો હતો તે એક વખત કોઈ કાર્ય હોવાથી ધોળકાની આજુબાજુ જવાનું થયું ત્યાં જે પણ કાર્ય હતું તે પતાવીને પછી જમવાની વેળા થઈ એટલે વિચારવા લાગ્યો કે હવે જ્યાં કોઈ ઓળખતું નથી અને જેવું કાંઈ નથી તો હવે ક્યાં જમવા જાવું ત્યારે ભારત દેશ હતો એટલે હોટલો નહોતી કે ગમે ત્યાં જમવાનું મળી જાય અત્યારે ઇન્ડિયા છે એટલે હોટલો છે તો સમર સિંહ ગામમાં ફરતા ફરતા એક દુકાન ને ઘણા ગ્રાહકોની ભીડ જામી હતી એટલે એ પણ ત્યાં ગયા જ્યારે દુકાન ના શેઠ આ ક્ષત્રિય ને જોઈ ને કીધું કે કોણ ભાઈ તમે તો મારે ગામ પહેલ વેલા જ્યાં છે તો ક્ષત્રિય હા વડીલ હું ગામ માટે નવો છું શેઠે કીધું મારે એટલે મહેમાન તે તમે કેમ ચાલે ? આવો ભાઈ મારા ઘરે જમવાનું કરીને જત મારે જવાનું છે આ હતા ભારત દેશના સંસ્કાર જેઠે તે ક્ષત્રિય ને ઘરે ગયા અને ઘરની ઝાંપે આવતા જ બૂમ પાડી અરે સાંભળો આજે આપણે ત્યાં અતિથિ આવ્યા છે તો અતિથિ ની સેવામાં કચાશ ના રહી જાય વિચારો સાત પેઢી સુધી કોઈપણ પ્રકાર ની ઓળખાણ નથી કોણ છે તેની ખબર નથી ક્યાંથી આવ્યા છે તેની પણ ખબર નથી મારે ઘેર આવ્યા એટલે તે મારા અતિથિ છે ખરેખર આવા ઊંચા સંસ્કારો અને આવા હૈયામાં રહેલા ભાવોને વંદન કરવાનું મન થઈ જાય છે પાણીનો લોટો લઈને શેઠ પોતે તે ક્ષત્રિય ને પગ અને હાથ ધોવળાવ્યા અને ઘરના આંગણામાં ગાદી બિછાવી ને તેમને બેસાડ્યા પછી એકબીજાના બધાના હાલ ચાલ જણાવ્યા ધંધો વગેરે બધું કેમ છે તે બધું જણાવ્યું અને એટલી વારમાં જ ઘરના રસોડામાંથી બૂમ આવી કે સાંભળો અતિથિ ભાઈને લઈને આવો ભોજનનો પાટ મૂકી દીધો છે અને શેઠ તે ક્ષત્રિય ને લઈને ભોજન ની જગ્યાએ લઈ ને સાથે જમવા માટે બેઠા છે અહીં પણ કેવા ઉચ્ચ સંસ્કારો કે પહેલા અતિથિ પછી પોતે એટલે શેઠ પહેલા ક્ષત્રિયના ભાણા રસોઈ પીરસી ત્યારે તે ક્ષત્રિય બોલ્યો કે વડીલ પહેલા આપ પછી હું ત્યારે શેઠે કીધું કે આજે તમે પહેલા પછી મારે જમવાનું હોય આવી રીતે અરસપરસ લાગણીથી એકબીજાને ભોજન કરાયું અને ભોજન પૂર્ણ કરીને મુકવાસ લઈને પછી ક્ષત્રિય પોતાના ઉપર કરેલા શેઠ ના ઉપકાર માટે કરીને તેમણે શેઠના દીકરાને સો રૂપિયા હાથમાં આપ્યા ત્યારે શેઠે કીધું કે આ શું છે કરો છો આ કોઈ કરતુત જ હશે આના લેવાય તે સમય પણ પિતાના વરને અને પિતાજીના પગલે ચાલનાર સંતાનો હતા અને દીકરાએ પણ તે રૂપિયા લીધા પછી તે ક્ષત્રિય બોલ્યો કે કા બેન આજે ભાઈ ની પેટ નઈ લો ત્યારે જ્યારે જ્યારે કોઈ પ્રકારનો સંબંધ નથી પણ ભાઈ અને બહેનનો સંબંધ એવો છે કે તે વ્યક્તિને પોતાના ભાવોમાં લાગણીકતા રાખે છે અને જ્યારે ક્ષત્રિય બોલ્યો ત્યારે બેન શબ્દ કાને પડતા જ જાણે મારો ભાઈ આંગણે આવ્યો છે આ બેન પણ ભાઈ માટે કંઈ નાબૂલી શેઠ અને ભાઈએ આપેલી ભેટ સ્વીકાર કરીને એક નવા સંબંધની શરૂઆત થઈ અને જ્યારે ભાઈને જવાનો સમય થયો ત્યારે પરિવાર સાથે હતો શો ભાઈને ગામના ગુંદરા સુધી મૂકવા ગયા અને જ્યાં સુધી ભાઈ દેખા તા હતા ત્યાં સુધી બેન ભાઈને જોતી રહી આ હતા ભારત ભૂમિના ઉચ્ચ સંસ્કારો આજે તો ઘરે કોઈ આવે એટલે થોડીવારમાં જ પૂછી લઈએ કે ક્યારે જવાના છો આ છે ઇન્ડિયા સંસ્કાર હવે સમય જતા શેઠ નો દીકરો હિરજી મોટો થયો એટલે તેના લગન લેવાય અને બધા જ સગા સંબંધીઓને આમંત્રણ પત્રિકા મોકલી અને પોતાના ભાઈને પણ પત્રિકા મોકલી બેન પણ પોતાના પ્રસંગમાં ભાઈને પહેલા બોલાને છે હવે ભાઈને પત્રિકા મોકલી પણ કોઈક કારણસર મોડી મળી અને આ તરફ થઈ ગયું છે ભાઈ હવે જ્યારે પોતાની બહેનનું આમંત્રણ આવેલું દેખીને હરખથી હરખથી ગાંડો થઈ ગયો અને બસ તરત જ તૈયાર થઈને નીકળી ગયો આ તરફ એક ઘટના થઈ ગઈ મનનું પ્રમાણ થયું અને આગળ વધતા એવી ઘટના થઈ કે રસ્તામાં નાનકડું ગઝલ આપતો હતો અને ત્યાં બે બંદૂક ધારી આપીને સહુને કીધું કે તેની જોડે જે હોય તે આપી દો નહીં તો આ બંદૂકોઈની સગી નહીં થાય અને બધા જ ભેગા મળીને જે હતું તે આપી દીધું રામજી શેઠને અને દીકરા હીરજી હજી આપ બંનેએ કાંઈ આપેલું નહીં ત્યારે તેમની ઉપર બંદૂકાઇ અને તેમને કીધું કે જે હોય તે આપી દો તેમને પણ જે હતું તે બધું આપી દીધું અને હવે કોઈની જોડે કાંઈ ન હતું બસ ફક્ત પહેરેલા કપડા હતા આ બંદૂક લઈને તે બહારવટીયા એ ચાલ્યા ગયા અને પછી બધાએ ભેગા થતા કે હવે કયા જોડે લગ્ન કરવા જવું બધાનું બધું જ જતું રહ્યું છે તો તે લોકો એ નક્કી કર્યું કે હવે પાછા વળીને અને જાન સાથે પણ બધા પાછા વળ્યા આ તરફ જ્યારે લૂંટ કરીને નીકળેલા બારવટીયા આગળ જતા તેમને ક્ષત્રિય ભાઈ મળ્યા એટલે બોલ્યા કે બાપુ આજે તો જાનૈયા ની જાન લુટીને ઘણો માલ આવ્યા છે બાપુ આમાં અડધો ભાગ તમારો બાપુ એ બધી વાત સાંભળી અને પછી બોલ્યા કે કોની જાન લુટી બાપુએ પૂછ્યું કે નામ શું હતું ત્યારે બહારવટીયા એ બોલ્યા કે બાપુ તમે તાર તમારો ભાગ લઈ લો બાકી શાની પંચાત આમ જ્યારે ઉતારા બોલ્યા ત્યારે કીધું કે જેની જાન લુટી તેનું નામ બોલો પછી બધી વાત ત્યારે બોલ્યા કે રામજી શેઠના દીકરા હિરજીની જાન હતી તે લૂંટીને આવ્યા છીએ ત્યારે આ વાત સાંભળી ત્યારે બાપુ બોલ્યા કે આ લો મારી બંદૂક અને પેલી ગોળી મારો મને અને પછી તમે તાર બધા માલ સામાન લઈ જાઓ જ્યારે આમ વાત બાપુએ કરી એટલે લુંટારાઓ બોલ્યા કે કા બાપુ એની તો કંઈ ભૂલ કરી કે તમે અમારી હાય આમ દુશ્મની ની વાત કરો છો ત્યારે બાપુ બોલ્યા કે જેની તમે જાન લુટી કરીને આવ્યા છો તે મારી બેન નો દીકરો છે તો મારા જીવતા બેન લૂંટાય તેમ કેમ ચાલે ત્યારે લુંટારા બોલ્યા કે બાપુ તમારી બેન તો અમારી પણ બેન છે બાપુ હવે સમજજો કે કોઈ લોહીના ભાઈ બેન નથી પણ જે સંબંધ દાણો છે ને લોહીથી પણ ચડિયાતો સંબંધ છે અને બાપુ તથા બારવટીયા બધા જ ઉપડ્યા હાથે જે જંગલમાં લૂંટ કરી હતી ત્યાં અને જોરથી તાડ પાડી બધા જેમ છો તેમ ઊભા રહો બધા પાછા ગભરાયા જ્યારે નજીક ઘોડા ઉપર રહેલા ક્ષત્રિય ભાઈને જોયા તરત જ બેન બોલ્યા કે ભાઈ તું ત્યારે તરત જ ભાઈ બોલ્યા હા બેન હું મોડો પડ્યો એની માફી અને શેઠ કા આમ ઢીલા ઊભા છે ત્યારે બોલ્યા કે શું કરીએ ઈશ્વરને મંજૂર નહીં કે તમારા ભાણેજ ચોરી કરવા માં જાય ત્યારે ક્ષત્રિય બોલ્યા કે શેઠ જાજમ નાખો અને બધાને બેસાડો ઈશ્વર બધાનું સારું જ કરશે ત્યારે જ પેલા બે બારવટીયા બધાય જે માલ સામાન સાથે આપી કોઈ રાજુ ના શેઠ થઈ ગયા છેલ્લે ક્ષત્રિય ભાઈ નું નામ સંમતઘસિંહ હતું અને કીધું કે આ આખા પંથકમાં ગમે ત્યાં જાઓ અને કોઈપણ હરીજ પરેશાન કરે તો જણાવવાનું કે સંમતસિંહ ના બેન છે કોઈ તેમને હેરાન થઈ કરે ને શેઠ જ્યારે ભાણેજના લગન કરીને પાછા વળ્યો ત્યારે ભાણેજ વડીલ સાથે બધા ને મારે ઘેર જમીને પછી જ આગળ જવાનું છે અને સૌ કોઈએ તે પ્રમાણે જ કર્યું વિચારો છો કે ફક્ત રોટલાના સંબંધો કેટલા ની જાન બચાવી અને એક ભાઈ બહેન ના સંબંધને કેવો અરે બીજા એ પુકારે ને સમજાવ્યો આ હતું પહેલાનું ભારત અને અત્યારે એ ઇન્ડિયા જ્યાં આવા સંસ્કારો દેખાતા નથી

Comments